સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદ બાદ ગુજરાત સરકારે મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી કરીને તેમને 'સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવ્યા છે. કલેક્ટર તેજસ પરમારને વધારાનો ચાર્જ સોંપાયો છે. હાઈકોર્ટે ડિમોલિશનમાં પૂર્વ નોટિસ ન આપવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.
સુરત મનપા કમિશનરની બદલી, તેજસ પરમારને ચાર્જ
Source: Zee 24 Kalak