Oracle ફરી મોટા પાયે છટણીની તૈયારી કરી રહી છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં 21,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા હતા. હવે અહેવાલ મુજબ, કેટલીક ટીમોમાં 10% કર્મચારીઓ પર અસર થઈ શકે છે. મેનેજરો પાસે છટણી માટે યાદી મંગાવવામાં આવી છે.
Oracle ફરી 10% કર્મચારીઓની છટણી કરશે
Source: Gujarati Jagran