‘રામાયણ’ 59 હજાર સ્ક્રીન્સ પર, 50 ભાષામાં રિલીઝ થશે

‘રામાયણ’ 59 હજાર સ્ક્રીન્સ પર, 50 ભાષામાં રિલીઝ થશે

નિતીશ તિવારીની ‘રામાયણ’ 59,000થી વધુ સ્ક્રીન્સ પર 50 ભાષામાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ₹4000 કરોડના બજેટવાળી આ ફિલ્મ માટે DNEGની ‘બ્રહ્મા AI’ ટેકનિકથી લિપ-સિંક કરાશે. ભારતમાં 8 નવેમ્બરે અને વિદેશમાં 6 નવેમ્બરે રિલીઝ થશે.

Source: Divya Bhaskar

More in Entertainment

Read the live feed on ZapIndies