સોશિયલ મીડિયા ક્રીએટર અનુભવીની ખાસ મુલાકાત

સોશિયલ મીડિયા ક્રીએટર અનુભવીની ખાસ મુલાકાત

યુનિક ભારતીય પાત્રોથી લોકોને હસાવનાર ક્રીએટર અનુભવી સોશિયલ મીડિયા પર જાણીતો ચહેરો છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે ડિજિટલ ક્રીએટર બનવાના પડકારો, ટ્રોલ્સનો સામનો અને સર્જનાત્મક પ્રયાસો વિશે વિચારો રજૂ કર્યા. તેમણે શરૂઆત અને રીલ્સ બનાવવાની રીત પર પણ પ્રકાશ પાડ્યો.

Source: BBC Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies