EPFOએ PF ઉપાડના નવા નિયમો લાગુ કર્યા છે. કર્મચારીઓ હવે તબીબી, શિક્ષણ, લગ્ન, રહેઠાણ અને બેરોજગારી જેવી જરૂરિયાતો માટે EPF બેલેન્સના 75% સુધી ઉપાડી શકે છે. સંપૂર્ણ ઉપાડ માટે 12 મહિના અને EPS માટે 36 મહિનાનો વેઈટિંગ પિરિયડ રહેશે.
EPFOના નવા નિયમો: PFમાંથી 75% જ ઉપાડી શકાશે
Source: Zee 24 Kalak