વિશ્વ બજારોમાં ક્રુડ ઓઈલના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી અંગેની ચિંતા અને બે જહાજો પર હુમલા બાદ વેસ્ટ એશિયામાંથી સપ્લાઈ અવરોધાવાની આશંકાએ બ્રેન્ટ ક્રુડ 89.63 ડોલર અને WTI 83.91 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવર ઘટી છે.
ક્રુડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો, સપ્લાઈની ચિંતા વધી
Source: Gujarati Jagran