સલમાન ખાનનો વાયરલ ડાન્સ વીડિયો, ચાહકોએ વગાડી સીટી

સલમાન ખાનનો વાયરલ ડાન્સ વીડિયો, ચાહકોએ વગાડી સીટી

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની ફિલ્મ 'મુજસે શાદી કરોગી'ના ગીત 'જીને કે હૈં ચાર દિન' પર એનર્જેટિક ડાન્સ કરી રહ્યો છે. આસપાસના લોકો તેને ચીયર કરી રહ્યા છે. આ પહેલા તેના દુબળા લુકને લઈને ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી.

Source: Divya Bhaskar

More in Entertainment

Read the live feed on ZapIndies