શ્વેતા તિવારી ડેન્ગ્યુથી પીડિત, હોસ્પિટલમાં દાખલ

શ્વેતા તિવારી ડેન્ગ્યુથી પીડિત, હોસ્પિટલમાં દાખલ

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીને ડેન્ગ્યુ થયો હોવાનું નિદાન થયું છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની સારવાર ચાલી રહી છે. આ પહેલા તેઓ કરણ જોહરના શો 'ધ ટ્રેટર્સ સીઝન 2'માં જોવા મળનારા હતા, જે 13 ઓગસ્ટથી સ્ટ્રીમ થશે.

Source: TV9 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies