ભાવનગરના ડૉ. ગણેશ બારૈયાને જોઈ અમિતાભ બચ્ચન ભાવુક થયા

ભાવનગરના ડૉ. ગણેશ બારૈયાને જોઈ અમિતાભ બચ્ચન ભાવુક થયા

કૌન બનેગા કરોડપતિ સીઝન 18માં ભાવનગરના 3 ફીટ લાંબા ડૉ. ગણેશ બારૈયાની સંઘર્ષ ગાથાએ અમિતાભ બચ્ચનને ભાવુક કરી દીધા. શારીરિક દિવ્યાંગતા છતાં તેણે કાનૂની લડત દ્વારા એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો અને હવે સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપે છે.

Source: TV9 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies