ટાટા ગ્રુપનો અસલી માલિક કોણ? જાણો સામ્રાજ્યનું સંચાલન કેવી રીતે થાય છે

ટાટા ગ્રુપનો અસલી માલિક કોણ? જાણો સામ્રાજ્યનું સંચાલન કેવી રીતે થાય છે

ટાટા ગ્રુપની માલિકી પરોપકારી ટ્રસ્ટો પાસે છે, જે ટાટા સન્સમાં 66% હિસ્સો ધરાવે છે. સંચાલન વ્યાવસાયિક નેતૃત્વ કરે છે, હાલમાં ચેરમેન એન. ચંદ્રશેખરન છે. ટ્રસ્ટોની બહુમતીને કારણે કોઈ એક પરિવારનો કબજો નથી, અને દરેક કંપની સ્વતંત્ર રીતે કાર્ય કરે છે.

Source: Zee 24 Kalak

More in Business & Finance

Read the live feed on ZapIndies