મારુતિ લાવી રહી છે 7 સીટર ઈલેક્ટ્રિક કાર, 500 કિમી રેન્જ

મારુતિ લાવી રહી છે 7 સીટર ઈલેક્ટ્રિક કાર, 500 કિમી રેન્જ

મારુતિ સુઝુકી તેની બીજી ઈલેક્ટ્રિક કાર તરીકે 7-સીટર એમપીવી લોન્ચ કરવાની તૈયારીમાં છે. કોડનેમ YMC ધરાવતી આ કાર 61kWh બેટરી સાથે 500 કિલોમીટરથી વધુ રેન્જ આપી શકે છે. તેનું ઉત્પાદન ગુજરાત પ્લાન્ટમાં થશે અને આગામી વર્ષે લોન્ચ થવાની શક્યતા છે.

Source: Zee 24 Kalak

More in Business & Finance

Read the live feed on ZapIndies