EPS-95 પેન્શન ₹7,500 કરવાની માંગ, સરકારે લોકસભામાં જવાબ આપ્યો

EPS-95 પેન્શન ₹7,500 કરવાની માંગ, સરકારે લોકસભામાં જવાબ આપ્યો

EPS-95 પેન્શનરો લઘુત્તમ પેન્શન ₹1,000થી વધારીને ₹7,500 કરવાની માંગ કરી રહ્યા છે. 10 ઓગસ્ટે લોકસભામાં આ મુદ્દો ઉઠાવાયો હતો, પરંતુ સરકારે કોઈ વધારાની જાહેરાત કરી નથી. શ્રમ રાજ્યમંત્રીએ જણાવ્યું કે હાલ ₹1,000 જ ચૂકવાય છે, અને ₹7,500 માત્ર માંગ છે.

Source: Zee 24 Kalak

More in Politics

Read the live feed on ZapIndies