ઉત્તર પ્રદેશમાં મહિલા મતદારો માટે ભાજપ-સપા વચ્ચે સહાય રકમની હોડ

ઉત્તર પ્રદેશમાં મહિલા મતદારો માટે ભાજપ-સપા વચ્ચે સહાય રકમની હોડ

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં મહિલા મતદારોને રીઝવવા ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સ્પર્ધા તેજ બની છે. યોગી સરકાર 50 હજાર રૂપિયાની સહાય યોજના લાવવાની તૈયારીમાં છે, જ્યારે અખિલેશ યાદવે 40 હજાર રૂપિયાથી શરૂઆત કરવાનો દાવો કર્યો છે. સરકારે હજુ સત્તાવાર જાહેરાત કરી નથી.

Source: Mantavya News

More in Politics

Read the live feed on ZapIndies