મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા તીવ્ર બની છે. શરદ પવાર અને સુપ્રિયા સુલેની PM મોદી સાથેની મુલાકાતો, તેમજ સુપ્રિયા સુલે અને ભાજપના વિનોદ તાવડે એક જ કારમાં જોવા મળવાથી NCP પવાર જૂથના NDA તરફ ઝુકાવની અટકળોને વેગ મળ્યો છે. જોકે, કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
શું NCP પવાર જૂથ NDAમાં જોડાશે?
Source: TV9 Gujarati