ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગાલેમાં રમાશે. કેપ્ટન શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીર માટે પ્લેઇંગ ઇલેવન પસંદગી પડકારજનક છે. સરફરાઝ ખાન અને દેવદત્ત પડિકલની એન્ટ્રીથી ધ્રુવ જુરેલ અને પ્રસિદ્ધ કૃષ્ણાનું પત્તું કપાઈ શકે છે. ગાલેનો પવન અને સ્પિનર પ્રભાત જયસૂર્યા ભારત માટે મોટો ખતરો છે.
ગાલે ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ XI જાહેર
Source: Zee 24 Kalak