ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શક્તિદૂત 2.0 યોજના શરૂ કરી, જેમાં ખેલાડીઓને મહત્તમ ₹50 લાખ સુધીની સહાય મળશે. 799 ખેલાડીઓનું સન્માન અને ₹388 કરોડના રમત પ્રોજેક્ટનું ઇ-ભૂમિપૂજન કરાશે. અરજીની વયમર્યાદા 9 વર્ષ કરાઈ અને દિવ્યાંગ ખેલાડીઓને સમાન તક આપવામાં આવશે.
ગુજરાતના ખેલાડીઓ માટે શક્તિદૂત 2.0 યોજના શરૂ
Source: VTV Gujarati