રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં 31,258 બોલનો સામનો કર્યો, જે વિશ્વવિક્રમ છે. તેણે 44,152 મિનિટ ક્રીઝ પર વિતાવી અને 88 વખત 100+ રનની ભાગીદારી કરી. આ ત્રણેય રેકોર્ડમાં તે ટોચ પર છે, જે આગામી દાયકાઓ સુધી તૂટવા મુશ્કેલ છે.
રાહુલ દ્રવિડના 3 મહારેકોર્ડ જે તોડવા અશક્ય
Source: News18 Gujarati