ભારતીય બેંકોએ 31 જાન્યુઆરી 2026 સુધીમાં રૂ. 98,073 કરોડની અનક્લેમ્ડ ડિપોઝિટ RBIના DEA ફંડમાં ટ્રાન્સફર કરી છે. સાત મહિનામાં આ રકમમાં રૂ. 7,528 કરોડનો વધારો થયો છે. SBIમાં સૌથી વધુ રૂ. 20,040 કરોડ છે. RBIએ બેંકોને ખાતેદારો શોધવા ઝુંબેશ ચલાવવા અને વેબસાઇટ પર માહિતી અપડેટ કરવા નિર્દેશ આપ્યો છે.
બેંકોમાં રૂ. 98,073 કરોડ અનક્લેમ્ડ, RBIનો નવો આદેશ
Source: TV9 Gujarati