ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગરમાં યોજાશે. સત્રમાં જમીન ટુકડા ધારા સુધારા સહિતના સરકારી વિધેયકો રજૂ થશે અને મુખ્યમંત્રીના વિભાગો અંગે ચર્ચા થશે. પ્રથમ દિવસે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8-10 સપ્ટેમ્બરે
Source: Gujarat First