VVS લક્ષ્મણને સપ્ટેમ્બર 2026માં મળી શકે છે મોટી જવાબદારી

VVS લક્ષ્મણને સપ્ટેમ્બર 2026માં મળી શકે છે મોટી જવાબદારી

BCCI સેન્ટર ઓફ એક્સેલન્સના વડા VVS લક્ષ્મણને સપ્ટેમ્બર 2026માં મુખ્ય પસંદગીકાર અથવા ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી શકાય છે. અજિત અગરકરનો કાર્યકાળ પણ તે સમયે પૂરો થશે. લક્ષ્મણે અત્યાર સુધી કાર્યકારી હેડ કોચ તરીકે સાત શ્રેણીમાં સેવા આપી છે, જેમાં છ જીત્યા છે.

Source: Zee 24 Kalak

More in Sports

Read the live feed on ZapIndies