ગુજરાત સરકાર અને ESIC દ્વારા 6 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો સાથે MoU થયા છે. હવે વીમાધારક શ્રમિકો અને તેમના પરિવારોને ગંભીર બીમારીમાં અમર્યાદિત ખર્ચે મફત સારવાર મળશે. આ પહેલથી 1.25 કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે અને કુલ 32 આરોગ્ય સંસ્થાઓનું નેટવર્ક તૈયાર થયું છે.
ગુજરાતમાં ESIC-શ્રમિકો માટે 6 હોસ્પિટલો સાથે MoU
Source: Gujarati Jagran