વિયેતનામની કંપની VinFast ભારતમાં નવી VF5 SUVનું ટેસ્ટિંગ કરી રહી છે. આ 4 મીટરથી નાની ઇલેક્ટ્રિક SUV Tata Punch EV, Nexon EV અને Mahindra XEV 3XO EVને ટક્કર આપશે. તેમાં 29.6 kWh અને 37.23 kWh બેટરી વિકલ્પ સાથે 326 કિમી સુધીની રેન્જ મળવાની શક્યતા છે.
VinFast VF5 ભારતમાં ટેસ્ટિંગ, Punch-Nexonને ટક્કર આપશે
Source: Zee 24 Kalak