1958માં ₹10,000 સાથે દિલ્હી આવેલા કિમત રાય ગુપ્તાએ હેવેલ્સ ઇન્ડિયાની સ્થાપના કરી, જે આજે ₹80,000 કરોડની કંપની છે. 1971માં ₹7 લાખમાં બ્રાન્ડ ખરીદીને તેમણે વેપારથી ઉત્પાદન તરફ વળાંક લીધો. 1983માં કંપનીની સ્થાપના થઈ અને 1993માં IPO લાવ્યા. પુત્ર અનિલ રાય ગુપ્તાના નેતૃત્વમાં કંપનીએ ઘરગથ્થુ ઉત્પાદનોમાં વિસ્તરણ કર્યું.
₹10,000થી ₹80,000 કરોડ સુધીની હેવેલ્સની સફર
Source: News18 Gujarati