અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ વિદેશ મંત્રાલયે બર્થ ટુરિઝમ સામે કાર્યવાહી કરતા 600થી વધુ વિદેશી નાગરિકોના વિઝા રદ કર્યા છે. આ લોકો ખોટા બહાને અમેરિકા આવીને બાળકને જન્મ આપીને નાગરિકત્વ મેળવતા હતા. સ્ટેટ ડિપાર્ટમેન્ટની ટાસ્ક ફોર્સે હોમલેન્ડ સિક્યુરિટી સાથે મળીને આ તપાસ કરી છે.
બર્થ ટુરિઝમ પર ટ્રમ્પનો પ્રહાર, 600થી વધુ વિઝા રદ
Source: Zee 24 Kalak