પંજાબના પૂર્વ ડેપ્યુટી CM સુખબીર સિંહ બાદલ પર મહારાષ્ટ્રના નાંદેડમાં નિહંગે કૃપાણથી હુમલો કર્યો, જેમાં તેમના હાથમાં ઈજા થઈ. ઉત્તરાખંડના ચમોલીમાં ટનલમાં પાણી ભરાતાં 18 મજૂર ફસાયા, 7ને બહાર કાઢ્યા. સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ અંગે સરકારને અંતિમ ચેતવણી આપી.
સુખબીર બાદલ પર નિહંગનો હુમલો, ટનલમાં 18 મજૂર ફસાયા
Source: Divya Bhaskar