શિવપૂજા માટે સોમવાર શ્રેષ્ઠ કેમ?

શિવપૂજા માટે સોમવાર શ્રેષ્ઠ કેમ?

શ્રાવણના સોમવાર શિવભક્તિ માટે સૌથી શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે આ દિવસ ચંદ્રદેવનો છે અને ભગવાન શિવ ચંદ્રને મસ્તક પર ધારણ કરે છે. આ દિવસે વ્રત, અભિષેક અને મંત્રજાપ કરવાથી શિવજી સાથે ચંદ્રમાનો પણ આશીર્વાદ મળે છે, જે માનસિક શાંતિ અને મનોકામનાઓ પૂર્ણ કરે છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies