સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ પહેલા લોકોને 'શાંત ક્રાંતિ' શરૂ કરવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું કે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા રાજકીય નેતૃત્વની પસંદગીમાં મૂળભૂત ફેરફાર જરૂરી છે. તેમણે નિઃસ્વાર્થ અને ચારિત્ર્યવાન લોકોના નામ સૂચવવા અપીલ કરી છે.
સોનમ વાંગચુકે 80મા સ્વાતંત્ર્ય દિવસ પહેલા શાંત ક્રાંતિની હાકલ કરી
Source: Chitralekha Gujarati