રાહુ મહાગોચર: એપ્રિલ 2027 સુધી આ 3 રાશિના જાતકોને થશે ધનલાભ

રાહુ મહાગોચર: એપ્રિલ 2027 સુધી આ 3 રાશિના જાતકોને થશે ધનલાભ

રાહુ 1 ઓગસ્ટે મંગળના ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ્યો છે અને એપ્રિલ 2027 સુધી ત્યાં રહેશે. આ ગોચર મેષ, મકર અને કુંભ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે. તેમને કાર્યક્ષેત્રમાં પ્રગતિ, ધનલાભ અને નવી તકો મળી શકે છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies