હવામાન વિભાગે ગુજરાતને અસર કરતી પાંચ સિસ્ટમ સક્રિય હોવાનું જણાવ્યું છે, જેના કારણે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશનને કારણે પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં પાંચ સિસ્ટમ સક્રિય, સાત દિવસ વરસાદની આગાહી
Source: Zee 24 Kalak