બોગસ વિઝા કૌભાંડમાં આરોપીને 7 વર્ષની કેદ

બોગસ વિઝા કૌભાંડમાં આરોપીને 7 વર્ષની કેદ

ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીના પિયુષકુમાર પટેલે બીજાના બાળકને પોતાનો પુત્ર બતાવી બનાવટી જન્મ દાખલા અને પાસપોર્ટના આધારે અમેરિકાનો વિઝા મેળવ્યો હતો. કોર્ટે તેને 7 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કૃત્ય પૂર્વ આયોજિત કાવતરું હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies