બટન મશરૂમની ખેતી ઓછી જગ્યામાં વધુ નફો આપે છે. 16 ચોરસ મીટરના રૂમમાં યોગ્ય તાપમાન અને ભેજ જાળવીને 3 થી 3.50 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી શકાય છે. આ ખેતી માટે ખેતરની જરૂર નથી, માત્ર આવડત અને ધગશ જોઈએ.
બટન મશરૂમ ખેતીથી 5 લાખ રૂપિયાની કમાણી
Source: News18 Gujarati