ટાટા મોટર્સના શેર Q1 પરિણામો બાદ 6% તેજી સાથે 485 રૂપિયા પર પહોંચ્યા, નિફ્ટી 100ના ટોપ ગેઈનર રહ્યા. નોમુરા અને CLSA જેવી બ્રોકરેજ ફર્મોએ બુલિશ વલણ અપનાવ્યું છે, FY27 માટે MHCV માંગ વૃદ્ધિનો અંદાજ 8% કર્યો છે. કંપનીનો નફો 83.3% વધીને 2,560 કરોડ થયો છે.
ટાટા મોટર્સના શેરમાં તેજી, બ્રોકરેજે ભાવ 600 રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ મૂક્યો
Source: News18 Gujarati