સ્માર્ટફોનની લતને કારણે એક્ટ્રેસ શકીલાને સર્જરી કરાવવી પડી

સ્માર્ટફોનની લતને કારણે એક્ટ્રેસ શકીલાને સર્જરી કરાવવી પડી

સાઉથ એક્ટ્રેસ શકીલાને સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે ગળાની નસમાં ઈજા થતાં ચેન્નાઈની મેડવે હોસ્પિટલમાં સર્જરી કરાવવી પડી હતી. તેઓ દિવસમાં 3-4 કલાક પલંગ પર સૂતા-સૂતા ગેમ રમતા હતા. સર્જરી માટે રૂ. 3 લાખનો ખર્ચ થયો છે. શકીલાએ ચાહકોને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ કરી છે.

Source: Gujarati Jagran

More in Entertainment

Read the live feed on ZapIndies