બોલિવૂડ સિંગર સોનુ નિગમે મુંબઈના અંધેરી વેસ્ટમાં 1 કરોડ રૂપિયામાં ઓફિસ ખરીદી છે. લોખંડવાલા રોડ પરના સુંદરવન કોમ્પ્લેક્સમાં 258.33 સ્ક્વેર ફુટની આ ઓફિસની કુલ કિંમત સ્ટેમ્પ ડ્યુટી સહિત 1.06 કરોડ છે. આ વર્ષે તેમની આ પહેલી રિયલ એસ્ટેટ ડીલ નથી, અગાઉ કર્જતમાં જમીન વેચી હતી.
સોનુ નિગમનું અંધેરીમાં 1 કરોડમાં ઓફિસ ખરીદી
Source: VTV Gujarati