ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ આજે સવારે 10 વાગ્યાથી

ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ આજે સવારે 10 વાગ્યાથી

ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ આજે ગોલમાં ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે, જ્યારે સાડા નવ વાગ્યે ટોસ થશે. આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે, જેમાં ભારત 48.15 અને શ્રીલંકા 41.67 પોઈન્ટ સાથે અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને છે.

Source: TV9 Gujarati

More in Sports

Read the live feed on ZapIndies