આર અશ્વિને કહ્યું કે રોહિત શર્મા રમતમાંથી નિવૃત્તિ લે તો મુંબઈ ઇન્ડિયન્સે તેમને કોચિંગ રોલમાં જોડી લેવા જોઈએ. તેમણે વિરાટ કોહલી તરત કોચ બનવા તૈયાર નહીં થાય તેવી શક્યતા વ્યક્ત કરી. અશ્વિનને લાગે છે કે રોહિત બ્રેક પછી કોઈ ભૂમિકામાં MI સાથે જોડાઈ શકે છે.
રોહિત શર્મા MIના કોચ બનશે? અશ્વિનની મોટી ભવિષ્યવાણી
Source: Zee 24 Kalak