શ્રીલંકા પ્રવાસ દરમ્યાન ટીમ ઈન્ડિયા સાથે ગયેલા પ્લેયરને મળી સરકારી નોકરી

શ્રીલંકા પ્રવાસ દરમ્યાન ટીમ ઈન્ડિયા સાથે ગયેલા પ્લેયરને મળી સરકારી નોકરી

આવકવેરા વિભાગે રમતગમત ક્વોટા હેઠળ 97 ખેલાડીઓની નિમણૂક કરી છે, જેમાં ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકા પ્રવાસે ગયેલા મુંબઈના ઓલરાઉન્ડર તનુષ કોટિયનનો સમાવેશ થાય છે. 27 વર્ષીય કોટિયન હવે સરકારી કર્મચારી બન્યા છે. આ ઉપરાંત મહિલા ક્રિકેટર તેજલ હસાબનીસ અને યોગાસન ખેલાડી અભિષેકને પણ નોકરી મળી છે.

Source: VTV Gujarati

More in Sports

Read the live feed on ZapIndies