દ્વારકામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ

દ્વારકામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને પગલે ખેડૂતો અને પશુપાલકોએ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. ભારતીય કિસાન સંઘના દ્વારકા તાલુકા પ્રમુખ જેસલભા સુમણિયાએ પ્રાંત અધિકારીને રજૂઆત કરીને પાક ધિરાણ માફી, પશુઓ માટે ઘાસચારો અને પાણી ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies