દેવભૂમિ દ્વારકામાં વરસાદ નહીં, ખેડૂતો ચિંતિત

દેવભૂમિ દ્વારકામાં વરસાદ નહીં, ખેડૂતો ચિંતિત

દેવભૂમિ દ્વારકાના લાંબા ગામમાં વરસાદ ન આવતાં ખેડૂતો ચિંતામાં છે. કરશનભાઈ માડમે 20 મણ મગફળીનું બિયારણ લઈ લીધું હતું, પણ સમયસર વરસાદ ન આવતાં તેને 1800 રૂપિયા મણના ભાવે વેચી દીધું. હવે તેઓ જુવાર, બાજરી કે તલ વાવવાનું વિચારી રહ્યા છે, પણ પાણી અને ચારાની ચિંતા સતાવે છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies