મહિસાગરના વીરપુર તાલુકાના ખાટા ગામમાં વરસાદથી નબળી પડેલી માટીની દિવાલ ધરાશાયી થતાં તેની નીચે દટાઈને બે માસૂમ બાળકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણથી ચાર વર્ષની બાળકી અને બે વર્ષનો બાળક સામેલ છે. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
મહિસાગરમાં દિવાલ ધરાશાયી, બે બાળકોના મોત
Source: News18 Gujarati