હૈદરાબાદ પોલીસે સોશિયલ મીડિયા પર 'બૉયફ્રેન્ડ ભાડે' આપવાની જાહેરાતોને સાઇબર ટ્રૅપ ગણાવી છે. પોલીસ કમિશનર વી.સી. સજ્જનરે જણાવ્યું કે આ યુવતીઓને નિશાન બનાવીને પૈસા પડાવી લેવાની યોજના છે. જાહેરાતોમાં કૉફી માટે 499 રૂપિયા, ફિલ્મ માટે 1,249 રૂપિયા જેવા ભાવ નક્કી કરાયા છે, પરંતુ છોકરાઓના ફોટા એઆઇથી બનાવેલા હોવાનું જણાય છે.
બૉયફ્રેન્ડ ભાડે આપવાની જાહેરાતો પાછળ સાઇબર છેતરપિંડી
Source: BBC Gujarati