ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં મહિલા મતદારોને લક્ષ્ય બનાવીને ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રાજકીય સ્પર્ધા તેજ બની છે. સપા વડા અખિલેશ યાદવે સત્તામાં આવ્યા બાદ મહિલાઓને વાર્ષિક 40,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે, જ્યારે ભાજપ ગરીબ મહિલાઓ માટે રોકડ સહાય યોજના પર વિચાર કરી રહ્યું છે. યુપીમાં 45.46 ટકા મહિલા મતદારો છે.
યુપી ચૂંટણી: મહિલા મતો માટે ભાજપ-સપા વચ્ચે રાજકીય જંગ
Source: Chitralekha Gujarati