રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં પીએમ મોદી અને ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની પર કટાક્ષ કર્યો, જેમાં કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે પણ ભાગ લીધો. ભાજપે આને મહિલાવિરોધી ગણાવીને કૉંગ્રેસ પર આક્ષેપ કર્યો છે, જ્યારે કૉંગ્રેસે ભાજપ પર જ પલટવાર કર્યો છે.
મોદી-મેલોની પર રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ ભાજપ-કૉંગ્રેસ વચ્ચે વિવાદ
Source: BBC Gujarati