અભિનેતા રાજીવ ખંડેલવાલ અદાણી ગ્રુપના નવા શો ‘વંદે ભારતમ્’ના હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ શો દેશભરના ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ અને ચેન્જમેકર્સને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરશે, જેમાં માર્ગદર્શન, ઉદ્યોગ જોડાણ અને ફંડિંગની તકો મળશે.
રાજીવ ખંડેલવાલ ‘વંદે ભારતમ્’ના હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
Source: Gujarati Jagran