80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરમાં ત્રિરંગાની રોશની

80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરમાં ત્રિરંગાની રોશની

80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરના સરકારી ભવનો, ઐતિહાસિક ઇમારતો, રેલવે સ્ટેશનો અને પુલો ત્રિરંગાની રોશનીથી ઝગમગી ઊઠ્યા છે. દિલ્હીના રાયસીના હિલ્સથી લઈને અરુણાચલ પ્રદેશની સેલા ટનલ સુધી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુરી અને પ્રયાગરાજમાં સેન્ડ આર્ટ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies