દેશભરમાં ચોમાસુ સક્રિય: ક્યાંક જળબંબાકાર, ક્યાંક ખુશનુમા માહોલ

દેશભરમાં ચોમાસુ સક્રિય: ક્યાંક જળબંબાકાર, ક્યાંક ખુશનુમા માહોલ

દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાએ જોર પકડ્યું છે. ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. પટિયાલા અને સુરતમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે શિમલામાં પ્રવાસીઓ વરસાદી માહોલ માણી રહ્યા છે. હલ્દવાનીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies