આજના રાશિફળમાં જણાવ્યા મુજબ, મેષ રાશિના જાતકો માટે નવી તકો આવી શકે છે, જ્યારે કન્યા રાશિના લોકોને ઘરેલું અડચણોનો સામનો કરવો પડી શકે છે. સિંહ રાશિના લોકોએ આત્મવિશ્વાસ જાળવવાની સલાહ આપવામાં આવી છે. જ્યોતિષ ચિરાગ દારૂવાલા પાસેથી કારકિર્દી, આરોગ્ય અને શિક્ષણની આગાહી જાણો.
આજનું રાશિફળ: કઈ રાશિ માટે શુભ છે દિવસ?
Source: VTV Gujarati