અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું. તેમણે કહ્યું કે PM મોદીના નેતૃત્વમાં ગુજરાત 25 વર્ષથી ભારતનું ગ્રોથ એન્જિન છે. વિકાસ સાથે પર્યાવરણ જાળવણી પર ભાર મૂક્યો.
ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન: CM પટેલ
Source: VTV Gujarati