80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરી, PM મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસ, 5 લાખ લખપતિ દીદી, ખેડૂત કલ્યાણ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીની સિદ્ધિઓ ગણાવી હતી. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં નહીં થાય તે માટે જાહેર પરીક્ષા સુધારા વિધેયક અમલી બનાવ્યું છે.
80મા સ્વાતંત્ર્ય પર્વે CM પટેલનો સંદેશ: યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં નહીં
Source: VTV Gujarati