પીએમ મોદીનો 100 ગીગાવોટ પરમાણુ ઊર્જાનો લક્ષ્યાંક

પીએમ મોદીનો 100 ગીગાવોટ પરમાણુ ઊર્જાનો લક્ષ્યાંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતાં 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક જાહેર કર્યો. આ દશકમાં પાંચ નવા પરમાણુ રિએક્ટર શરૂ કરવાની યોજના છે. તેમણે ઊર્જા સુરક્ષા પર ભાર મૂક્યો અને ફાસ્ટ બ્રીડર ટેક્નોલોજીમાં સફળતાનો ઉલ્લેખ કર્યો.

Source: TV9 Gujarati

More in Politics

Read the live feed on ZapIndies